દર્દીઓના જીવન સાથે ચેડા કરતું નકલી દવાનું નેટવર્ક ઝડપાયું
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને ખોરાક-ઔષધ નિયમન તંત્રની સંયુક્ત તપાસમાં નકલી BP દવાઓના રેકેટનો પર્દાફાશ.
કેસમાં 3 આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરાઈ.
.
.
.
.
.
.
#AhmedabadCrimeBranch #AhmedabadPolice #GujaratPolice #fakemedicine #breakingnews
Ahmadabad City, Ahmedabad | Aug 27, 2026