Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ગાંધીધામ: ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીએ સોશિયલ મીડિયાના માધ્યમથી જનતાને પહેલા મતદાન પછી જલપાનના સૂત્ર સાથે મતદાન માટે કરી અપીલ

Gandhidham, Kutch | Apr 25, 2026
ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીએ આજરોજ સોશિયલ મીડિયાના માધ્યમથી શહેર તેમજ તાલુકાની જાહેર જનતાને લોકશાહીના પર્વ સમાન મતદાનમાં ઉત્સાહપૂર્વક ભાગ લેવા અપીલ કરી છે. તેમણે જણાવ્યું કે દરેક નાગરિકનો મત લોકશાહીને મજબૂત બનાવે છે. વધુમાં તેમણે લોકોને શાંતિપૂર્ણ વાતાવરણમાં વધુમાં વધુ મતદાન કરવા અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા અનુરોધ કર્યો.
ગાંધીધામ: ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીએ સોશિયલ મીડિયાના માધ્યમથી જનતાને પહેલા મતદાન પછી જલપાનના સૂત્ર સાથે મતદાન માટે કરી અપીલ - Gandhidham News