Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

અંજાર: સીમ વિસ્તારમાં સરકારી જમીન પરથી રૂ. 4.22 કરોડથી વધુ મૂલ્યનું ગેરકાયદેસર દબાણ દૂર

Anjar, Kutch | Jun 24, 2026
અંજાર તાલુકાના મોજે અંજારસીમ ખાતે સર્વે નં. 984/પૈકીની સરકારી જમીન પર થયેલા ગેરકાયદેસર દબાણને દૂર કરવાની કાર્યવાહી વહીવટી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી હતી. પૂર્વ કચ્છ ગાંધીધામ પ્રાંત કચેરીને મળેલી ફરિયાદના આધારે તપાસ હાથ ધરાઇ હતી.તપાસ દરમિયાન સરકારી જમીન પર દબાણ થયાનું માલૂમ પડતાં કાર્યવાહી દરમિયાન વિસ્તાર પરથી દબાણ દૂર કરી સરકારી જમીન મુક્ત કરાવવામાં આવી હતી.મુક્ત કરાયેલી જમીનની અંદાજિત બજાર કિંમત રૂ. 4,22,50,860 જેટલી હોવાનું જાણવા મળ્યું છે.