Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

અંજાર: સીમ વિસ્તારમાં વિદેશી દારૂનો નાશ કરતી પૂર્વ કચ્છ-ગાંધીધામ પોલીસ

Anjar, Kutch | Jul 2, 2026
અંજારના સીમ વિસ્તારમાં ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશન, આદિપુર, દુધઈ તથા ગાંધીધામ રેલવે પોલીસ સ્ટેશનના કુલ ૬૩ ગુનાઓમાં કબજે કરાયેલ ભારતીય બનાવટનો વિદેશી દારૂ, વિદેશી દારૂની નાની-મોટી બોટલો, બીયર ટીન સહિત કુલ રૂ. ૨૯,૦૩,૫૦૦/-ના મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો હતો.