રાજુલા: રાજુલાના કોટડીપરામાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની મુલાકાત, આપ્યો સ્વચ્છતાનો સંદેશ
Rajula, Amreli | Nov 17, 2026 રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ રાજુલાના કોટડીપરા ગામની મુલાકાત લઈ ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાનમાં ભાગ લીધો. તેમણે ગ્રામજનોને પ્રાકૃતિક ખેતી, વૃક્ષારોપણ અને વ્યસનમુક્તિ માટે પ્રેરણા આપી તથા ગૌશાળાની મુલાકાત લીધી.