Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ગાંધીધામ: બાંગ્લાદેશી ઘુસણખોરોને લઇ પૂર્વ કચ્છ પોલીસનું મેગા ઓપરેશન;35 જેટલા શંકાસ્પદ બાંગ્લાદેશી ઘુસણખોરો રાઉન્ડ અપ કરાયા

Gandhidham, Kutch | Jun 3, 2026
પૂર્વ કચ્છમાં કાયદો-વ્યવસ્થા અને સુરક્ષાને વધુ મજબૂત બનાવવા પૂર્વ કચ્છ પોલીસ દ્વારા બાંગ્લાદેશી ઘુસણખોરો સામે મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. રેન્જ આઈજી ચિરાગ કોરડિયા અને પૂર્વ કચ્છ એસપી સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ વિવિધ વિસ્તારોમાં સઘન ચેકિંગ અને કોમ્બિંગ કરવામાં આવ્યું હતું.જેમાં 35 જેટલા શંકાસ્પદ બાંગ્લાદેશી ઘુસણખોરોને રાઉન્ડ અપ કરવામાં આવ્યા છે. પોલીસે તમામ વ્યક્તિઓના દસ્તાવેજો અને ઓળખ અંગે વધુ તપાસ શરૂ કરી છે.