Public App Logo
Jansamasya
News
���ुलिस
Bjp
National
Police
Bihar
���िहार
���ीजेपी
Uttar_pradesh
Congress
Modi
Delhi
Viral
Crime
���मित_शाह
���िल्ली
Breakingnews
���हिला
Narendramodi
Madhya_pradesh
Pmmodi
Ipl
Rahulgandhi
Haryana
���ेजस्वी_यादव
Uttarakhand
Crimenews
Aap
China

અંજાર: મેઘપર બોરીચી ખાતે મહાનગરપાલિકા વોર્ડ નં ૧ ના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનો શુભારંભ

Anjar, Kutch | Apr 22, 2026
મેઘપર બોરીચી ખાતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી - 2026 અન્વયે ગાંધીધામ મનપા વોર્ડ નં ૧ ના ચૂંટણી કાર્યાલયનો પાર્ટીના સૌ નિષ્ઠાવાન કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં શુભારંભ કરાવ્યો.આ કાર્યાલય ભાજપાની વિકાસની રાજનીતિને જન-જન સુધી પહોંચાડવામાં,ભાજપાના યશસ્વી વિજયમાં તથા વિકસિત વિસનગરનો સંકલ્પ સાકાર કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવશે.આ પ્રસંગે ગાંધીધામ ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી સહિત આગેવાનો,હોદ્દેદારો,કાર્યકરો અને બહોળી સંખ્યામાં શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા હતા.