ભારતીય જનતા પાર્ટી પોરબંદર જિલ્લા દ્વારા શ્રી ન્યુ એરા શૈક્ષણિક સંકુલ ખાગેશ્રી મુકામે કુતિયાણા તાલુકા કક્ષાના યોગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું
*આવો યોગ કરો, સ્વસ્થ રહો, રાષ્ટ્રને મજબૂત બનાવો* ગુજરાત રાજ્યના મંત્રી શ્રી,ધારાસભ્ય શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા, પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી બાબુભાઈ બોખીરીયા,પોરબંદર જિલ્લાના બીજેપી પ્રમુખ ડૉ.ચેતનાબેન તિવારી પોરબંદર જિલ્લાના બીજેપીના પૂર્વ પ્રમુખ શ્રી રમેશભાઈ ઓડેદરા (પટેલ) ના માર્ગદર્શન હેઠળ અને પોરબંદર જિલ્લા ભારતીય જનતા પાર્ટી પરિવાર દ્વારા શ્રી નરેન્દ્ર મોદી સરકારના અવિરત બાર વર્ષ વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણના તેમજ વિશ્વ યોગ દિવસ અંતર્ગત ભારતીય જનતા પાર્ટી પોરબંદર જિલ્લા દ્વારા શ્રી ન્યુ એરા શૈક્ષણિક સંકુલ ખાગેશ્રી મુકામે કુતિયાણા તાલુકા કક્ષાના યોગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સંકુલના ટ્રસ્ટી ભીંભા ખીમા ભાઈ, પ્રમુખશ્રી ભીંભા મહેશ ભાઈ, કુતિયાણા તા