મોરવા હડફના મેખર ગામે ખેતરમાં જેસીબી મશીન પાર્ક કરવા જેવી નજીવી બાબતે થયેલી તકરારે હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. ખેતરના માલિકે જેસીબી હટાવવાનું કહેતા ઉશ્કેરાયેલા પડોશીઓ અને અન્ય શખ્સોએ ખેડૂત અને તેમની પત્ની સાથે મારામારી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ પોલીસ મથકે નોંધાઈ છે