Public App Logo
Jansamasya
News
Bjp
National
Bihar
���ीजेपी
���िधायक
Congress
Modi
Delhi
Viral
���ाजस्थान
Jharkhand
Rajasthan
���ध्यप्रदेश
���मित_शाह
Breakingnews
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
���रियाणा
Haryana
���ादी
Crimenews
Nda
School
Cbi
Politics

કેશોદ: કેશોદ નગરપાલિકા ખાતે શહેરી ફરિયાઓને ચેકનું વિતરણ કરાયું

Keshod, Junagadh | Jan 23, 2026
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ના હસ્તે દેશભરના શેરી ફેરિયાઓ માટે મહત્વપૂર્ણ એવી પી.એમ. સ્વનિધિ યોજનાનો લાભ વધુ વિસ્તૃત કરવામાં આવ્યો છે. યોજનાના અંતર્ગત એક લાખથી વધુ લાભાર્થીઓને ચેક તેમજ ક્રેડિટ કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું છે. સમગ્ર કાર્યક્રમ કેરળના તિરુઅનંતપુરમથી લાઈવ પ્રસારિત કરવામાં આવ્યો હતો, જેમાં દેશભરની નગરપાલિકાઓ જોડાઈ હતી. આ કાર્યક્રમ અંતર્ગત કેશોદ નગરપાલિકામાં પણ શેરી ફેરિયાઓને ચેકનું વિતરણ કરવામાં આવ્યું છે.