કાલોલ: કાલોલ ની વિવિધ સરકારી કચેરીઓ,શાળા કોલેજ ખાતે સ્વતંત્ર દિનની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી.
ભારત ની આઝાદી ને ૭૯ વર્ષ પૂરા થઈ ને ૮૦ માં વર્ષ મા પ્રવેશ કરેલ છે જે આઝાદી કા અમૃત અંતર્ગત ૭૫ માં સ્વતંત્ર દિવસની ઉજવણી અંતર્ગત કાલોલ નગર તથા તાલુકામાં ઉત્સાહભેર મોટીસંખ્યામાં ગામના આગેવાનો અને અધિકારીઓ અને કર્મચારીઓની ઉપસ્થિતમાં રાષ્ટ્રીય પર્વ ની આન બાન અને શાનથી ઉજવણી કરવામાં આવી હતી જેમાં કાલોલ કોર્ટના એડિશનલ સિનિયર સિવિલ જજ કુ.સુદેશ મેડમ, કાલોલની મામલતદાર કચેરીમાં નાયબ મામલતદાર મહેસુલ વિભાગ અર્જુનસિંહ બારીયા દ્વારા, કાલોલ તાલુકા પંચાયત કચેરી