ઉજ્જૈનના વિશ્વ પ્રસિદ્ધ મહાકાલેશ્વર મંદિર પરિસરમાં સોમવારે નાગચંદ્રેશ્વર મંદિર પાસે અચાનક નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ. જણાવવામાં આવી રહ્યું છે કે પરિસરમાં કરંટ ફેલાવાની અફવા બાદ શ્રદ્ધાળુઓમાં ભયનો માહોલ છવાઈ ગયો.
#ujjainmahakaal #ujjaintample #ujjainmandir - Ahmadabad City News
ઉજ્જૈનના વિશ્વ પ્રસિદ્ધ મહાકાલેશ્વર મંદિર પરિસરમાં સોમવારે નાગચંદ્રેશ્વર મંદિર પાસે અચાનક નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ. જણાવવામાં આવી રહ્યું છે કે પરિસરમાં કરંટ ફેલાવાની અફવા બાદ શ્રદ્ધાળુઓમાં ભયનો માહોલ છવાઈ ગયો.
#ujjainmahakaal #ujjaintample #ujjainmandir