અમદાવાદના કુબેરનગરમાં ગટરના તૂટેલા ઢાંકણાએ આધેડનો ભોગ લીધો હતો. ઘટનામાં AMC દ્વારા કાર્યવાહી કરવામાં આવી. આસિસ્ટન્ટ ઇજનેર સહિત બે લોકોને ફરજ મુક્ત કરવામાં આવ્યા છે..
અમદાવાદ શહેર: અમદાવાદના કુબેરનગરમાં ગટરના તૂટેલા ઢાંકણાએ આધેડનો ભોગ લીધો, ઘટનામાં AMC દ્વારા કાર્યવાહી - Ahmadabad City News