અમદાવાદ મણિનગર વિસ્તારમાં હીરાભાઈ ટાવરની પાછળ રહેતા કરણ ભટ્ટ પણ કોલ સેન્ટરની કાળી કમાણીથી બિલ્ડર અને રેસ્ટોરન્ટ નો માલિક બન્યો કે શું ??
કરણ ભટ્ટ પાસેના રિવોલ્વરના લાઇસન્સની તપાસ ક્યાં પહોંચી ??
વિદેશી નાગરિકોને છેતરી કોલ સેન્ટર ચલાવતો કરણ ભટ્ટ ભારત દેશનું નામ બદનામ શા માટે કરે છે ??
મણિનગર ભાજપમાં કરણ ભટ્ટ કયા હોદ્દા ઉપર છે ??
રિવોલ્વર લાઇસન્સમાં નામ ઉછળતા જ કરણ ભટ્ટ ને ભાજપ હાઈ કમાન્ડ દ્વારા ટિકિટ ફાળવવામાં પણ નહોતી આવી !!
ભાજપ હાઈ કમાન્ડ પણ આવા ગેરકાયદેસર કોલ સેન્ટરના કાળા બજારીઓને છાવરતી ન હોવાની માહિતી !!
ભાજપ હાઈ કમાન્ડ કરણ ભટ્ટની કરી શકે છે હકાલપટ્ટી !!
વધુ વિગતવાર માહિતી જોતા રહો ટૂંક સમયમાં !!
#gujaratinews #viralvideo #ahmedabad #callcenter #maninagar
Ahmadabad City, Ahmedabad | Sep 23, 2026