નવરાત્રિ પહેલા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી “Rent a Garba Partner” પોસ્ટ્સને લઈને ગુજરાત પોલીસે લોકોને સાવચેત રહેવાની અપીલ કરી છે. પોસ્ટ્સમાં ગરબા પાર્ટનર માટે અલગ-અલગ પેકેજ અને ₹1,000થી ₹2,000 સુધીના ભાવ દર્શાવવામાં આવ્યા છે. પોલીસ આ પોસ્ટ્સની ગંભીરતાથી તપાસ કરી રહી છે અને કોઈ અજાણી લિંક, પેમેન્ટ અથવા વ્યક્તિ સાથેની માહિતી શેર કરતા પહેલા સાવચેત રહેવા જણાવ્યું છે.
(Garba Partner, Rent a Garba Partner, Navratri 2026, Cyber Crime, Gujarat Police)
#Navratri2026 #GarbaPartner #CyberCrime #GujaratPolice #OnlineFraud