ચાંદખેડામાં દારૂના નશામાં કાર ચલાવતા પોલીસ કોન્સ્ટેબલે એક્ટિવાને ટક્કર માર્યાનો બનાવ સામે આવ્યો છે.
માહિતી મુજબ, અકસ્માતમાં એક્ટિવા પર સવાર કાકા-ભત્રીજીને ઈજા પહોંચી હતી. ઘટનાના બાદ પોલીસ દ્વારા કારચાલક કોન્સ્ટેબલ ગૌરાંગ દવેને પોલીસ વાહનમાં બેસાડવામાં આવ્યો હતો. આ દરમિયાન તેણે “કેસ કરી દો” કહ્યું હોવાનું પણ સામે આવ્યું વ્હે
સમગ્ર મામલે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
[Amdavad Police, Chandkheda Accident, Road Safety, Amdavad News]
#Amdavad #Chandkheda #RoadAccident #AmdavadPolice #AmdavadNews