Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Crime
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Uttarpradesh
Haryana
Cricket
Lucknow
Uttarakhand
Sambalpur
Crimenews

🚨 ક્રિએટિવિટીના નામે કાયદાના ધજાગરા: નવરાત્રી પાસ વહેંચવા માટે ચાલુ ટ્રાફિકે સિગ્નલ પર ખુરશી નાખીને બનાવી રીલ🚨 સોશિયલ મીડિયા પર માત્ર થોડા વ્યુઝ અને વાયરલ થવાની ઘેલછામાં કન્ટેન્ટ ક્રિએટર્સ કઈ હદ સુધી જઈ શકે છે, તેનો વધુ એક નમૂનો સામે આવ્યો છે. નવરાત્રીના પાસ ડિસ્ટ્રિબ્યુશનના પ્રમોશન માટે યુવકએ ચાલુ ટ્રાફિકે રસ્તાની વચ્ચે સિગ્નલ પર ખુરશી નાખીને રીલ શૂટ કરી. ⚖️ શું પોલીસ લેશે એક્શન? ભૂતકાળમાં સ્ટન્ટબાજો અને રસ્તા પર જોખમી શૂટિંગ કરનારાઓને પોલીસે જેલના સળિયા પાછળ ધકેલ્યા છે. હવે જોવાનું એ રહે છે કે, કાયદાનો સરેઆમ ભંગ કરનારા આ રીલબાજો સામે તંત્ર ક્યારે અને કેવી કડક કાર્યવાહી કરે છે. #ReelMafia #TrafficRulesViolation #NavratriPass #PublicNuisance #GujaratPolice

MORE NEWS

🚨 ક્રિએટિવિટીના નામે કાયદાના ધજાગરા: નવરાત્રી પાસ વહેંચવા માટે ચાલુ ટ્રાફિકે સિગ્નલ પર ખુરશી નાખીને બનાવી રીલ🚨 સોશિયલ મીડિયા પર માત્ર થોડા વ્યુઝ અને વાયરલ થવાની ઘેલછામાં કન્ટેન્ટ ક્રિએટર્સ કઈ હદ સુધી જઈ શકે છે, તેનો વધુ એક નમૂનો સામે આવ્યો છે. નવરાત્રીના પાસ ડિસ્ટ્રિબ્યુશનના પ્રમોશન માટે યુવકએ ચાલુ ટ્રાફિકે રસ્તાની વચ્ચે સિગ્નલ પર ખુરશી નાખીને રીલ શૂટ કરી. ⚖️ શું પોલીસ લેશે એક્શન? ભૂતકાળમાં સ્ટન્ટબાજો અને રસ્તા પર જોખમી શૂટિંગ કરનારાઓને પોલીસે જેલના સળિયા પાછળ ધકેલ્યા છે. હવે જોવાનું એ રહે છે કે, કાયદાનો સરેઆમ ભંગ કરનારા આ રીલબાજો સામે તંત્ર ક્યારે અને કેવી કડક કાર્યવાહી કરે છે. #ReelMafia #TrafficRulesViolation #NavratriPass #PublicNuisance #GujaratPolice - Ahmadabad City News