આણંદ શહેર: જિલ્લામા ચાલી રહેલ SIRની કામગીરીને સમયમર્યાદા વધારવામાં આવી
ભારતના ચૂંટણી પંચે મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ (SIR) ની સમયમર્યાદા વધારી છે.11 ડિસેમ્બર, 2025 સુધી ગણતરીનો તબક્કો, 16 ડિસેમ્બરના રોજ ડ્રાફ્ટ મતદાર યાદી પ્રસિદ્ધ કરાશે અને તા. 14.02.2026ના રોજ આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરાશે.