સુરત | અમરોલી પોલીસને મળી સફળતા
અમરોલીની વેદાંત ઇન્ડસ્ટ્રીઝમાંથી ઓનલાઇન ઓર્ડરના પાર્સલ ચોરીનો ભેદ ઉકેલાયો
પાર્સલ ચોરીના ગુનામાં બે આરોપીઓને ગોડાદરા વિસ્તારમાંથી ઝડપી પાડ્યા
સજલ રતન પાટીલ અને દિવ્યેશ કિરણ પાટીલની ધરપકડ
6 ઓક્ટોબરે વેદાંત ઇન્ડસ્ટ્રીઝ વિભાગ-2માંથી 120 પાર્સલની ચોરી થઈ હતી
ચોરી કરાયેલા પાર્સલમાં લેસપટ્ટા, લેડીઝ ડ્રેસ, કોસ્મેટિક્સ અને ચણિયા-ચોળીનો સમાવેશ
ચોરી થયેલા સામાનની કુલ કિંમત ₹2,00,355 હોવાનું ફરિયાદમાં નોંધાયું
પોલીસે લેડીઝ ડ્રેસ, લેસપટ્ટા અને કુર્તી-ટી-શર્ટ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો
ગુનામાં ઉપયોગમાં લેવાયેલી બર્ગમેન મોપેડ પણ જપ્ત
પોલીસે કુલ ₹1,22,368નો મુદ્દામાલ કબજે કર્યો
પાંડેસરાનો શ્યામ ઉર્ફે સ્માઇલી રવીન્દ્ર પાટીલ વોન્ટેડ
કાપોદ્રા ચાર રસ્તા પાસેની કૃષ્ણા ઇન્ડસ્ટ્રીઝમાંથી પણ પાર્સલ ચોરી કર્યાની કબૂલાત આપી હોવાની પોલીસની માહિતી
અમરોલી પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ 305(એ) અને 54 હેઠળ વધુ તપાસ હા
Udhna, Surat | Oct 17, 2026