રાજુલા: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની રાજુલાના ઘુડીયા આગરીયા ગામની મુલાકાત
Rajula, Amreli | Nov 17, 2026 રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ અમરેલીના રાજુલા તાલુકાના ઘુડીયા આગરીયા ગામની મુલાકાત લીધી. ‘એક પેડ મા કે નામ 3.0’ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કર્યું અને ગોવિંદસાગર તળાવનું ભૂમિપૂજન કરી જળસંરક્ષણનો સંદેશ આપ્યો. રાજ્યપાલશ્રીએ ગામની પ્રાથમિક શાળામાં રાત્રિરોકાણ પણ કર્યું હતું.