જિલ્લા LCB પોલીસની ટીમ તા.6 જુલાઈ સોમવારના રોજ દેલોચ ગામે બારિયા ફળિયા ખાતે રહેતો ભારત રાઠોડના ઘરેથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો જેમા ક્વાટર નંગ 6 જેની કિંમત 678 રૂ.નો મુદામાલ ઝડપી પાડ્યો હતો જોકે રેડ દરમ્યાન ભારત રાઠોડ ઘરે હાજર ન મળી આવતા પોલીસે તેની સામે પ્રોહીબિશનનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે