ભચાઉ: ચોરીના ગુનામાં નાસતા ફરતા આરોપીને સામખિયાળી પોલીસે ઝડપી પાડ્યો
Bhachau, Kutch | May 5, 2026 સામખિયાળી પોલીસ સ્ટેશનના પીઆઇની સૂચનાથી સામખિયાળી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે સામખિયાળી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચોરીના ગુનામાં નાસતા ફરતા આરોપી દેવજી કમા વરિયા રહે જંગી વાળાની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.