કાલોલ: કાલોલ કોમ્યુનિટી હોલમાં રવિદાસ મહારાજની 650મી જયંતી નિમિત્તે કળશનું વિતરણ કરાયુ
સંત શિરોમણી શ્રી ગુરુ રવિદાસ મહારાજની 650મી જયંતી નિમિત્તે ‘સમરસતા સંકલ્પ અભિયાન’ અંતર્ગત પંચમહાલ જિલ્લાના વિવિધ મંડલોમાં કાશી સ્થિત શ્રી ગુરુ રવિદાસ મહારાજના જન્મસ્થળની પવિત્ર માટીથી ભરેલા કળશનું વિતરણ કરવામાં આવ્યું. કાલોલ ખાતે કોમ્યુનિટી હોલમાં આ પ્રસંગે કાલોલ વિધાનસભા ના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ પંચમહાલ સાંસદ રાજપાલસિંહ જાદવ , જીલ્લા પંચાયત પ્રમુખ નીરજ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ જયપાલસિંહ રાઠોડ, મંડળ પ્રમુખ મહિદીપસિહ ગોહિલ, નગરપાલિકા પ્રમુખ