ગાંધીધામ: જગન્નાથ શોભાયાત્રા–2026ની તૈયારીઓ અંતર્ગત શ્રી જગન્નાથ મંદિર, વર્ધમાનનગર, ગળપાદર ખાતે હિન્દુ સનાતન સમાજની બેઠક યોજાઈ
ગાંધીધામ ખાતે જય જગન્નાથ સેવા ટ્રસ્ટ દ્વારા આગામી તા. 16 જુલાઈ, 2026ના રોજ યોજાનારી જગન્નાથ શોભાયાત્રા–2026ની તૈયારીઓના ભાગરૂપે 5 જુલાઈના રોજ શ્રી જગન્નાથ મંદિર, વર્ધમાનનગર, ગળપાદર ખાતે હિન્દુ સનાતન સમાજની બેઠક યોજાઈ હતી. જેમાં આયોજકોએ સમગ્ર માહિતી વર્ણવી હતી.