જેસર: નવા સનાળા ગામે ખુલ્લા કુવામાં દીપડી ખાબકી, 20 મિનિટમાં ફોરેસ્ટ ટીમે કર્યું સફળ રેસ્ક્યૂ
જેસર તાલુકાના નવા સનાળા ગામે મિતરાજસિંહ સરવૈયાની વાડીમાં આવેલી ખુલ્લી વાડીના કુવામાં અંદાજે એક વર્ષની દીપડી ખાબકી જતાં ચકચાર મચી ગઈ હતી. ઘટનાની જાણ વાડી માલિકને થતાં તેમણે તાત્કાલિક જેસર ફોરેસ્ટ વિભાગને જાણ કરી હતી. માહિતી મળતાં જ જેસર ફોરેસ્ટ વિભાગની ટીમ પાંજરા સહિત જરૂરી રેસ્ક્યૂ સાધનો સાથે ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ટીમ દ્વારા તાત્કાલિક કામગી