Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
भाजपा
Accident
Congress
Modi
Delhi
Viral
Jharkhand
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Uttarpradesh
Haryana
मंत्री

વલ્લભીપુર: વલભીપુરના વાવડી ગામે 5.87 લાખના દાગીનાની ચોરી

Vallabhipur, Bhavnagar | May 26, 2026
ગત તારીખ 25 મે ના રોજ મોડી સાંજે વલભીપુર પોલીસ સ્ટેશન માં નોંધાવેલ ફરિયાદ મુજબ વાવડી ગામે રહેતા અમરશીભાઈ બગડીયા ના ઘરમાં તસ્કરો ત્રાટક્યા હતા , અને સોના ચાંદીના ઘરેણાં સહિત મુદ્દામાલ ચોરી કરી ફરાર થઈ ગયા હતા , પોલીસે ફરિયાદ નોંધી આરોપીઓ ને શોધવા ચક્રો ગતિમાન કર્યા હતા , પંથકમાં ચોરીનો બનાવ બનતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.