Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Bihar
बिहार
कांग्रेस
बीजेपी
विधायक
Congress
Modi
Delhi
Viral
Odisha
Rajasthan
अमित_शाह
दिल्ली
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Ipl
Rahulgandhi
Haryana
Cricket
शादी
Crimenews
Kolkata
Aap
China

શહેરા: અણીયાદ ચોકડી વિસ્તારમાં હાઇવે પર કરાયેલા માટીના ઢગલા પર મોડી રાત્રે કાર ચડી,ઢગલાને કારણે વાહનચાલકો પરેશાન

Shehera, Panch Mahals | Jul 30, 2025
શહેરાના અણીયાદ ચોકડી વિસ્તારમાં હાઇવે માર્ગ પર કરાયેલા માટીના ઢગલાને કારણે વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.આજે મોડી રાત્રિ એ હાઇવે માર્ગ પરથી પસાર થતી એક કાર અચાનક હાઇવે પરના માટીના ઢગલા પર ચડી ગઈ હતી.આ બનાવમાં કારને નુક્શાન થયું જ્યારે અન્ય કોઈ જાનહાનિ થઈ ન હતી.