Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

અંજાર: STમાં ડિજિટલ ક્રાંતિ : QR કોડથી ટિકિટ પેમેન્ટ, રોકડની ઝંઝટથી મુક્તિ, અંજાર ડેપો ખાતેથી અધિકારીએ માહિતી વર્ણવી

Anjar, Kutch | May 9, 2026
ST વિભાગ દ્વારા કચ્છની અનેક બસોમાં QR કોડ આધારિત ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ શરૂ કરવામાં આવી છે, જેમાં મુસાફરો Google Pay, PhonePe, Paytm સહિતની UPI એપ્લિકેશન મારફતે તરત જ ભાડું ચૂકવી શકશે. અંજાર ડેપો ખાતેથી અધિકારીઓએ જણાવ્યું હતું કે ડિજિટલ ઇન્ડિયાના અભિયાનને વધુ ગતિ આપવા અને મુસાફરોને આધુનિક સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે આ મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે.