Public App Logo
ચાલો શ્રાવણમાં, મહાદેવના દર્શને શ્રાવણ માસમાં ગુજરાતના અલગ-અલગ શિવમંદિરોમાં ભક્તો મહાદેવના દર્શન કરવા પહોંચી રહ્યા છે. ભડકેશ્વર મહાદેવ , નાગેશ્વર મહાદેવ , કૉટેશ્વર મહાદેવ સહિત અનેક મંદિરોમાં ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે. (Shravan Maas, Mahadev, Gujarat Temples, Shiva Darshan, Devotees) #ShravanMaas #Mahadev #GujaratTemples #ShivaDarshan #HarHarMahadev - Ahmadabad City News