Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

જાંબુઘોડા: જાંબુઘોડા પંથકમાં ભારે વરસાદ,હાઈવે પર ધરાશાયી થયેલું ઝાડ હટાવી પોલીસની પ્રશંસનીય કામગીરી

ગઈ રાત્રે જાંબુઘોડા પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો,જેને કારણે નારૂકોટ ગામની વિજ્ઞાન કોલેજ પાસે એક મોટું ઝાડ રોડ પર ધરાશાયી થઈ ગયું હતુ જેથી DYSP વી.જે.રાઠોડની નજર આ બ્લોક થયેલા રસ્તા પર પડી હતી. કોઈ જાનહાનિ કે અકસ્માત ન સર્જાય તે માટે તેમણે તાત્કાલિક PSI પી. આર.ચુડાસમાને ઝાડ હટાવવા સૂચના આપી હતી.સૂચના મળતા જ PSI ચુડાસમા તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા અને ચાલુ વરસાદમાં જ પોતાની ટીમ સાથે મળીને રસ્તા પરથી ઝાડ કાપીને હટાવ્યું હતું.

MORE NEWS