ખંભાત: મીતલી સહિત વિવિધ ગ્રામ્ય વિસ્તારમાંપૂળાના ગઠ્ઠાની ચોરી કરનાર મહેમદાવાદના છ ઝડપાયા
Khambhat, Anand | Apr 18, 2026 ખંભાતના વિવિધ ગ્રામ્ય વિસ્તારમાં પૂળાના ગઠ્ઠા ની ચોરી કરનાર 1) વિરમ પ્રહલાદ દેવીપુજક (રહે. દાજીપુરા, મહેમદાવાદ ),2) જીતુ રમેશ વાઘરી,3) અર્જુન રમેશભાઈ વાઘરી,4) પંકજ પ્રતાપભાઈ વાઘરી 5) રાજુ ભનુભાઈ વાઘરી,રહે. જીજર પેપર મિલ પાસે, મહેમદાવાદ ને ઝડપી પાડયા હતા.