શહેરા: શહેરા નગરપાલિકા દ્વારા મીરા વસૂલાત માટે ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી અને નગરપાલિકા દ્વારા નગરજનોને વેરો ભરવા માટે અપીલ
શહેરા નગરપાલિકા દ્વારા બાકી વેરા વસુલાત માટે ખાસ ઝુંબેશ હાથ ધરાઇ. લાંબા સમયથી બાકી મિલકત વેરો ભરપાઈ ન કરનારા ૩૦થી વધુ મિલકતો ધારકોને નોટિસ અપાઇ. ૧૦૦% ની સામે ૩૫% મિલકતો વેરો બાકી હોવાથી ૩૧ માર્ચ સુધી વેરા વસૂલાત કામગીરી કરાશે. બાદમાં વેરો ભરપાઈ ન કરનારા મિલકતો ધારકોના નળ કનેક્શન કાપી મિલકતોને સિલ કરવામાં આવશે: પાલિકાના ટેક્સ ઇન્સપેક્ટર એ.જે.શેખે આપી પ્રતિક્રિયા