Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ગાંધીધામ: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અનુસંધાને મનપા વોર્ડ નંબર 2 માં ભવ્ય બાઈક રેલીનું આયોજન

Gandhidham, Kutch | Apr 24, 2026
, સૌ સાથે મળી “સબકા સાથ, સબકા વિકાસ” ના મંત્ર સાથે જીત તરફ આગળ વધી!કમળના નિશાન સાથે વિકાસ અને સુશાસનના સંકલ્પને વધુ મજબૂત બનાવી અને વોર્ડ નં. ૨ ને ભવ્ય વિજય અપાવવાના ઉદેશ્ય સાથે આજરોજ સવારે 10 વાગ્યે આદિપુર,મદનસિંહ ચોકથી બાઈક રેલીનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું.ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, મનોજભાઈ મુલચંદાણી સહિત વોર્ડ નંબર 2 ના ઉમેદવારો અને ભારતીય જનતા પાર્ટી (BJP) ના તમામ કાર્યકરો, સમર્થકો અને નાગરિકોને આ બાઈક રેલીમાં ઉત્સાહભેર જોડાયા હતા.