Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Crime
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Uttarpradesh
Haryana
Cricket
Lucknow
Uttarakhand
Sambalpur
Crimenews

અમદાવાદમાં મોડીરાત્રે PCBએ ફિલ્મી સ્ટાઈલમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ કર્યો. મહેસાણા તરફથી પાયલોટિંગ કાર સાથે આવી રહેલી 2 ફોર્ચ્યુનર કારમાંથી ₹15 લાખથી વધુનો વિદેશી દારૂ ઝડપાયો. પોલીસે એક ફોર્ચ્યુનર ઘાટલોડિયામાં અને બીજીને 10 કિમી પીછો કરીને કાગડાપીઠમાંથી પકડી, બુટલેગરોની સપ્લાય ચેઈન તોડી પાડી. #amdavad #news #currentaffaris #citynews

MORE NEWS