અમદાવાદ શહેર: અમદાવાદના DCPના પતિની બદલી, પોલીસ કમિશનરે કૃષ્ણનગર અને ચાંદખેડાના PIની બદલી કરી
Ahmadabad City, Ahmedabad | Sep 12, 2025
અમદાવાદમાં DCP તરીકે ફરજ બજાવતી બે મહિલા DCPના પતિની તાત્કાલિક અસરથી બદલી કરાઇ. રાજ્યના પોલીસવડા દ્વારા શુક્રવારે 5...