સાબરમતી સેન્ટ્રલ જેલમાં રક્ષાબંધનના પર્વે ભાઈ-બહેનના પ્રેમ અને લાગણીના ભાવુક દ્રશ્યો જોવા મળ્યા. કેદીઓને રાખડી બાંધવા પહોંચેલી બહેનોએ પોતાના ભાઈના કાંડા પર રાખડી બાંધી રક્ષાબંધનની ઉજવણી કરી.
ભાઈ-બહેનની મુલાકાત દરમિયાન અનેક ભાવુક પળો સર્જાઈ હતી. પોતાના ભાઈને રાખડી બાંધતા કેટલીક બહેનોની આંખોમાં આંસુ પણ જોવા મળ્યા.
(Sabarmati Central Jail, Raksha Bandhan, Rakhi Celebration, Brother Sister Bond, Emotional Moments, Prisoners, Family Meeting, Rakhi Festival, Amdavad, Sabarmati Jail, Festival Celebration, Sibling Love, Raksha Bandhan Celebration)
#RakshaBandhan #SabarmatiCentralJail #Rakhi #Amdavad #BrotherSisterLove