ધોલેરા: લોકો ઘરે ન પહોંચે ત્યાં સુધી પોલીસ રોડ પર રહેશે: નવરાત્રીમાં દરેક ગરબા આયોજકોએ CCTV લગાવવા પડશે
લોકો ઘરે ન પહોંચે ત્યાં સુધી પોલીસ રોડ પર રહેશે: નવરાત્રીમાં દરેક ગરબા આયોજકોએ CCTV લગાવવા પડશે, AI ટેકનોલોજીથી ભાગદોડ ન થાય એવી વ્યવસ્થા ગોઠવાશે...