Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Gujarat
भाजपा
Congress
Modi
Delhi
Viral
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Nsui
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Bhopal
सपा
Uttarpradesh
Haryana

મોરવા હડફ: મોરવા હડફમાં હળવા વરસાદી ઝાપટાં, મોસમનો કુલ વરસાદ 363 મીમી થયો

1 ઓગસ્ટના રોજ પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકામાં દિવસ દરમિયાન હળવા વરસાદી ઝાપટાં નોંધાયા હતા. જિલ્લા કન્ટ્રોલ રૂમ તરફથી મળેલા આંકડા અનુસાર સાંજે 6 વાગ્યા સુધીમાં તાલુકામાં કુલ 6 મીમી વરસાદ નોંધાયો છે.

MORE NEWS