Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ગાંધીધામ: ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં ગાંધીધામમાં આમ આદમી પાર્ટી દ્વારા સમર્થન યાત્રા નીકળી

Gandhidham, Kutch | Jun 27, 2026
આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય અને આદિવાસી સમાજના લોકપ્રિય નેતા ચૈતર વસાવા સામે એક કેસ કરવામાં આવ્યો અને તેમાં ધારાસભ્ય ચૈતર વસાવા સહિત કુલ નવ લોકોને સાત વર્ષની સજા સંભળાવવામાં આવી. જેથી આમ આદમી પાર્ટીએ આજે આ સજાના વિરોધમાં અને ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં ગાંધીધામ ખાતે ડો. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા, ઓસ્લો ખાતેથી ગાંધી માર્કેટ સુધી આમ આદમી પાર્ટી દ્વારા ડો. કાયનાત અંસારી આથાની આગેવાનીમાં સમર્થન પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.