Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ગાંધીધામ: કચ્છ કલેક્ટરે ગાંધીધામ મામલતદાર કચેરીના સ્ટાફ ક્વાટર્સની મુલાકાત લીધી અને શિણાય ડેમની વર્તમાન સ્થિતિનું નિરીક્ષણ કર્યુ

Gandhidham, Kutch | Jul 3, 2026
કચ્છ જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયાએ ગાંધીધામ તાલુકાની મુલાકાત દરમિયાન વિવિધ સરકારી પ્રોજેક્ટોનું સ્થળ નિરીક્ષણ કર્યું હતું. તેમણે ગાંધીધામ મામલતદાર કચેરીના નિર્માણાધીન સ્ટાફ ક્વાર્ટરની મુલાકાત લઈ બાંધકામની પ્રગતિ અને ગુણવત્તાની ઝીણવટભરી ચકાસણી કરી હતી.આ ઉપરાંત, તેમણે શિણાય ડેમની પણ સ્થળ મુલાકાત લીધી હતી, જ્યાં ડેમની હાલની સ્થિતિ, જળસંગ્રહ ક્ષમતા અને તેની જાળવણી અંગેની કામગીરીનું કલેક્ટરે પ્રત્યક્ષ નિરીક્ષણ કરી જરૂરી સૂચનાઓ આપી હતી.