ભેસાણ: જૂનાગઢ જિલ્લાના ભેસાણ, કેશોદ, વંથલી, માળીયા ખાતે સ્વયં પ્રેરિત ખેડૂતો માટે પ્રાકૃતિક કૃષિ તાલીમનું આયોજન કરવામાં આવ્યુ
આત્મા પ્રોજેક્ટ અને ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ જૂનાગઢ દ્વારા નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ અંતર્ગત જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના ખજુરી હડમતીયા, કેશોદ તાલુકાના બાલાગામ, વંથલી તાલુકાના મોટા કાજલીયારા અને માળીયા ખાતે સ્વયં પ્રેરિત ખેડૂતો માટે પ્રાકૃતિક કૃષિ તાલીમનું આયોજન કરવામાં આવ્યુ હતું.આ તાલીમનો મુખ્ય ઉદ્દેશ ખેડૂત ભાઈઓ અને બહેનોને પ્રાકૃતિક કૃષિના સિદ્ધાંતો તેમજ પ્રાકૃતિક કૃષિના આયામોના ઉપયોગ કરે