Public App Logo
Jansamasya
News
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
भाजपा
Congress
Modi
Delhi
Viral
Crime
Jharkhand
Up
Bollywood
दिल्ली
Breakingnews
महिला
Narendramodi
Madhya_pradesh
सोशल_मीडिया
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
Ipl
Uttarpradesh
Haryana
Cricket

ગાંધીધામ: આદિપુરના યુવકે PM નો માન્યો આભાર: આયુષ્માન યોજનાથી નિઃશુલ્ક સર્જરી આશીર્વાદરૂપ સાબિત થઈ

Gandhidham, Kutch | Jun 4, 2026
કેન્દ્ર સરકારની 'આયુષ્માન ભારત - પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના' મધ્યમવર્ગીય પરિવારો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. આદિપુરના રહેવાસી મોહનભાઈ ગોવિંદભાઈ મહેશ્વરીએ આ યોજના હેઠળ તેમના પિતાજીની પિત્તાશયની સફળ અને નિઃશુલ્ક સર્જરી બદલ પીએમ નરેન્દ્ર મોદીને પત્ર લખી આભાર માન્યો છે. ખાનગી હોસ્પિટલમાં આયુષ્માન કાર્ડના આધારે આ ઓપરેશન તદ્દન નિઃશુલ્ક કરવામાં આવ્યું હતું. આર્થિક બોજમાંથી મુક્તિ મળતાં પરિવારે પરિવારે પીએમ મોદી અને તંત્રનો આભાર માન્યો હતો