ધંધુકા: ધંધુકા સહીત ગ્રામ્યમાં ભારે વરસાદીની આગાહી, આવતી કાલે શાળામાં રજા જાહેર.
*ધંધુકા સહીત ગ્રામ્યમાં ભારર વરસાદીની આગાહી, આવતી કાલે શાળામાં રજા જાહેર.* 👇👇👇 અમદાવાદ ગ્રામ્યમાં જિલ્લામાં ભારે વરસાદની આગાહીને પગલે આવતી કાલે સમગ્ર ધંધુકા ધોલેરા સહીત જિલ્લઅ શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી. જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા જાહેર કરાયેલા પરિપત્ર મુજબ આવતી કાલે તમામ શાળાઓમાં શૈક્ષણિક કામગીરી સંપૂર્ણ બંધ રહેશે. વિધાર્થીઓ સુધી આ મેસેજ પહોંચાડવા સૂચના પણ અપાઈ