4ગોધરા શહેરા ભાગોળ અંડરબ્રિજ આવતી કાલે તા. ૩૦/૧૦/૨૦૨૬, ૦૩:૩૦ કલાકે માત્ર ટુ-વ્હીલર વાહનોની અવરજવર માટે ખુલ્લો મૂકવામાં આવશે. #panchmahalsamachar #panchmahalnews #godhra #panchmahal #godhracity