Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ગાંધીધામ: ગળપાદર વિસ્તારમાં ગર્ભવતી માદા શ્વાન સાથે ક્રૂરતા અને પ્રકૃતિ વિરુદ્ધ કૃત્ય પોલીસ મથકે નોંધાઈ ફરિયાદ જાણો હકીકત શું છે

Gandhidham, Kutch | Jul 2, 2026
કૈલાશનગર સોસાયટી, ગળપાદર વિસ્તારમાં ગર્ભવતી માદા શ્વાન સાથે પ્રકૃતિ વિરુદ્ધ કૃત્ય કરી તેના પ્રાઈવેટ પાર્ટમાં તેલની બોટલ નાખી ઈજા પહોંચાડ્યાનો ગંભીર આરોપ સામે આવ્યો છે. આ મામલે નિર્ભય ફાઉન્ડેશનના અધ્યક્ષ મનીષભાઈ જમનાદાસ દેવનાનીએ ગાંધીધામ એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.પોલીસે પશુ પ્રત્યે ક્રૂરતા અને પ્રકૃતિ વિરુદ્ધ કૃત્યના આરોપ અંગે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.