Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

અંજાર: ટાઉન વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા પાંચ શખ્સને અંજાર પોલીસે ઝડપ્યા

Anjar, Kutch | May 16, 2026
અંજાર પાલિકા કચેરી સામે આવેલા કોળીવાસમાં ગતરોજ બપોરે પોલીસે છાપો માર્યો હતો. અહીં ખુલ્લામાં ગંજીપાના વડે જુગાર રમતા અનવર ઇબ્રાહીમ કુરેશી, કરીમમામદ ફકીરમામદ ખલીફા, અનવર ફકીરમામદ શેખ અને નીતિન પચાણ મહેશ્વરી તથા શંકર ડાયા લુહાર નામના શખ્સોને ઝડપી લેવામાં આવ્યા હતા. પકડાયેલા આ શખ્સો પાસેથી રોકડ રૂા. 10,100 તથા ત્રણ મોબાઇલ એમ કુલ રૂા. 40,100નો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. આ કામગીરી પોલીસ ઈન્સપેક્ટર એચ.એ.જાડેજા તથા અંજાર પોલીસ સ્ટાફનાઓ સાથે રહી કરેલ છે.