Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Coronavirus
किसान
कांग्रेस
मौत
Accident
Congress
Modi
Delhi
Viral
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
Madhyapradesh
Pmmodi
Kerala
Rahulgandhi
Chhattisgarh
Uttarpradesh

શહેરા: શહેરા નગરમાં આવેલ ભાવસાર હોસ્પિટલ પાસે ગટરની લાઈનો ચોકઅપ થઈ જતાં ગંદા પાણી રસ્તા પર ફરી વળ્યા

Shehera, Panch Mahals | Jun 30, 2026
શહેરા નગરમાં આવેલ ભાવસાર હોસ્પિટલ પાસે ગટરની લાઈનો ચોકઅપ થઈ જતાં ગંદા પાણી રસ્તા પર ફરી વળ્યા છે. હોસ્પિટલ જેવા સ્થળની બિલકુલ સામે જ રસ્તા પર ગટરનું ગંદુ પાણી ઉભરાઈને બહાર આવી જતાં સમગ્ર માર્ગ પર ગંદકીનું સામ્રાજ્ય સર્જાયું છે. પહેલેથી બિસ્માર એવા આ મુખ્ય માર્ગ પર હવે ઠેર-ઠેર ગંદા પાણીના ખાબોચિયાં ભરાઈ ગયા છે,જેના કારણે સ્થાનિકોની સાથે વાહનચાલકો અને રાહદારીઓને પસાર થવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. નગર પાલિકા દ્વારા ગટરલાઈનની યોગ્ય સફ
શહેરા: શહેરા નગરમાં આવેલ ભાવસાર હોસ્પિટલ પાસે ગટરની લાઈનો ચોકઅપ થઈ જતાં ગંદા પાણી રસ્તા પર ફરી વળ્યા - Shehera News