Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ગાંધીધામ: PGVCLનું નવું સરદારગંજ સબ-ડિવિઝન મંજૂર: સોશિયલ મીડિયા પર ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીએ આપ્યો વીડિયો સંદેશ

Gandhidham, Kutch | Jun 27, 2026
ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીએ વીડિયો સંદેશ મારફતે જણાવ્યું છે કે રાજ્ય સરકાર દ્વારા PGVCL ગાંધીધામ સબ-ડિવિઝનનું વિભાજન કરી નવા સરદારગંજ સબ-ડિવિઝનને મંજૂરી આપવામાં આવી છે.તેમણે જણાવ્યું કે નવા સબ-ડિવિઝનના કાર્યરત થવાથી સરદારગંજ અને આસપાસના વિસ્તારના ગ્રાહકોને વધુ ઝડપી, સરળ અને ગ્રાહકલક્ષી વીજ સેવાઓ મળશે. વીજ સંબંધિત પ્રશ્નોના ઝડપી નિરાકરણ સાથે ગ્રાહકોને વધુ અસરકારક સેવા ઉપલબ્ધ બનશે.