Public App Logo
Jansamasya
News
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Congress
Modi
Delhi
Viral
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
सपा
Pm
Uttarpradesh
Haryana
Uttarakhand
बाढ़
Crimenews
Aap

શહેરા: શહેરાના બોરડી ગામે ગ્રામસભા યોજાઈ,પીવાના પાણી અને પ્રિમોન્સૂન કામગીરી સહિતના પ્રશ્નોની ગ્રામજનોએ રજુઆત કરી

Shehera, Panch Mahals | May 9, 2026
શહેરા તાલુકાના બોરડી ગામે ધારાસભ્યના પીએ રણવીર ચૌહાણ દ્વારા ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ગ્રામસભા ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડના માર્ગદર્શન હેઠળ ગ્રામજનોના પ્રશ્નો સાંભળવા માટે રાખવામાં આવી હતી,જેમાં ગ્રામ પંચાયતના વહીવટીદાર, વાસ્મો વિભાગની ટીમ અને સ્થાનિક આગેવાનો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ગ્રામસભામાં જોડાયા હતા.