Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Coronavirus
किसान
कांग्रेस
मौत
Accident
Congress
Modi
Delhi
Viral
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
Madhyapradesh
Pmmodi
Kerala
Rahulgandhi
Chhattisgarh
Uttarpradesh

હાલોલ: હાલોલ ગોધરા બાયપાસ રોડ પર અખબારો ભરેલી પીકઅપ ગાડી પલટી ખાધી,બાઇક ચાલકને બચાવવા જતા સર્જાયો અક્સ્માત

Halol, Panch Mahals | Jul 13, 2026
હાલોલ ગોધરા બાયપાસ રોડ પર વડોદરાથી દૈનિક અખબારો ભરી મધ્યપ્રદેશના રતલામ તરફ જઈ રહેલી એક બોલેરો પીકઅપ ગાડી આજે સોમવારના રોજ પલટી ખાઈ જતાં મોટો અકસ્માત સર્જાયો હતો. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી અને ડ્રાઈવરનો આબાદ બચાવ થયો છે. જોકે, અકસ્માતને પગલે મુખ્ય રોડ પર અખબારોના ઢગલા ખડકાઈ જતાં થોડા સમય માટે વાહનવ્યવહાર પ્રભાવિત થયો હતો.